બપોરની ઊંઘ ના ફાયદા :

KonectHealth Team
perm_contact_calendar 1 day ago
visibility 752 Views
thumb_up 1 Likes
 
બપોરની ઊંઘ ના ફાયદા
Napping


Napping Boosts Alertness

નૅપ્સ(૧૫ થી ૨૦ મિનીટ ની ઊંઘ ) સતર્કતા(Alertness) ને પુનઃસ્થાપિત કરી શકે છે. કામગીરીમાં વધારો કરી શકે છે અને ભૂલો અને અકસ્માતો ઘટાડી શકે છે. લશ્કરી પાઇલટો અને અવકાશયાત્રીઓ પર નાસા ખાતે થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 40-મિનિટની ઊંઘ તેમના કામ માં 34 ટકા જેટલો સુધારો અને સતર્કતા 100 ટકા જેટલી હોય છે.

Napping Improves Learning And Memory

૩૦ – ૪૦ મિનીટ ની ઊંઘથી બાળકો ની યાદ રાખવાની ક્ષમતા માં વધારો થાય છે. ૩/૪ કલાક સળંગ વાંચ્યા પછી અથવા કામ કર્યા પછી ૩૦ મિનીટ ની બ્રેક કાર્યક્ષમતા માં વધારો કરે છે .

Napping Increases Creativity

૩૦ – ૪૦ મિનીટ નો બ્રેક કોઈ પણ રચનાત્મક (creative) કાર્ય વધારે સારી રીતે કરવા માટે મદદ કરે છે

Napping Boosts Productivity

કામ કાજ ના સમય દરમ્યાન એક નાની (૧૫ -૨૦ મિનીટ ની ) પાવર નેપ ઉત્પાદકતા(productivity) માં વધારો કરે છે .

Napping Lifts Your Spirits

કામ કરવાનો મૂડ વધારે છે

Napping Zaps Stress

મગજ ને આરામ આપે છે . સ્ટ્રેસ ઓછો કરે છે